🙏 વંદે પરિવાર - સ્થાપના વર્ષ: 2026

🏡 વરિયા પરિવાર
ડિજિટલ વંશવૃક્ષ અને પરિવાર સિસ્ટમ

"આપણો પરિવાર - આપણી ઓળખ - આપણી પરંપરા" - સદીઓ જૂની પરંપરા, એકતા અને સ્નેહને ડીજીટલ માધ્યમથી પેઢી દર પેઢી જાળવી રાખવાનો આપણો સંકલ્પ.

🚩

શ્રી શાખપરી ખોડિયાર માતાજી

કુળદેવી માતાજીના ચરણોમાં વંદન
મૂળ ગામ: ગુંદરણી
સ્થાપક: ડોસાદાદા પરિવાર
કુલ સભ્યો: 30+ registered
📜

વરિયા પરિવારનો ઇતિહાસ અને વિરાસત

મૂળ ગામ: ગુંદરણી

વરિયા પરિવારની ઉજ્જવળ પરંપરા અને સાંસ્કૃતિક વારસો સદીઓ પુરાણો છે. આપણો પરિવાર એકતા, સેવા, શિક્ષણ અને ક્ષેત્રીય પ્રગતિ માટે કટિબદ્ધ છે.

હોમ વંશવૃક્ષ સભ્યો શોધ રિપોર્ટ્સ